રાજ્યમાં સ્કૂલો બાદ આજથી કોલેજ પણ અનલોક થઇ ગઇ છે. 11 મહિના બાદ કોલેજમાં પ્રથમ વર્ષના ક્લાસ આજથી શરૂ થયા હતા. કોલેજમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.