રાજ્યની શાળામાં માસ પ્રમોશનના પગલે વર્ગો વધારવાની કવાયત થઈ શરૂ, જુઓ વીડિયો
Continues below advertisement
શાળા(School)માં માસ પ્રમોશન(Mass Promotion)ના પગલે વર્ગો વધારવાની કવાયત શરૂ થઈ ગઈ છે. ધોરણ 9 અને 11 સાથે ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મોટા પાયે વર્ગ વધારો કરવો પડશે.
Continues below advertisement
Tags :
Gujarati News School ABP ASMITA State Class Mass Promotion Secondary Higher Secondary School Class Increase