ભરૂચમાં કોરોના કાળમાં ક્લાસિસ ચાલતું હોવાનો થયો ખુલાસો, પોલીસે સંચાલકની કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચની શ્રવણ ચોકડી નજીક શિલ્પી સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં ખાનગી કોમ્પ્યુટર ક્લાસિસ ચાલી રહ્યુ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ક્લાસિસ પર દરોડા પાડ્યા હતા. ક્લાસિસની અંદર 40થી વધુ વિદ્યાર્થીઓને તાલિમ અપાતી હતી. અનેક વિદ્યાર્થીઓએ માસ્ક પણ પહેર્યું નહોતું. પોલીસે કોમ્પ્યુટર ક્લાસિસના માલિકની ધરપકડ કરી હતી.