હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા, ગુલમર્ગમાં માઇનસ 10 ડિગ્રી
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઇ હતી. ગુલમર્ગમાં માઇનસ 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતમાં પણ ઠંડી વધી હતી. રાજધાની દિલ્હીમાં તાપમાન 5.8 ડિગ્રી નોંધાતા લોકો ઠુંઠવાયા હતા.