કૃષિ કાયદા અંગે CM અશોક ગેહલોતનું મહત્વનું નિવેદન, કહ્યું-‘સરકારે ઘમંડ ન રાખવો જોઈએ’

Continues below advertisement

કૃષિ કાયદાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વાત એટલી બગડી ગઈ છે કે સરકારે ઘમંડ ન રાખવો જોઈએ. કૃષિ મંત્રીએ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરવી જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram