CM ભૂપેન્દ્ર પટેલ દુબઈથી ફર્યા પરત, ગાઈડલાઈન પ્રમાણે તમામનું કરાયું ટેસ્ટિંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઈના પ્રવાસે ગયેલ પ્રતિનિધિ મંડળ ગુરુવારે પરત ફર્યુ છે. એરપોર્ટ પર પરત ફરતા સમયે ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર તમામના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.