CM Bhupendra Patel | નડિયાદથી CM ભૂપેન્દ્ર પટેલની સ્પીચ | Independence Day 2024 | Abp Asmita

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી આ પહેલા બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, ૭૮માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા અને સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી હતી, બાદમાં તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય પંકજભાઇ અને પદાધિકારીઓ તથા અધિકારીઓ આ પ્રસંગે જોડાયા હતા. 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે, આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યક્રમોની શરૂઆત કરી છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola