CM ભૂપેન્દ્ર પટેલ PM નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2021 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. આવતીકાલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ દિલ્હી ખાતે મુલાકાત કરવાના છે.