ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું નિવેદન?

Continues below advertisement

સમગ્ર રાજ્યમાં કોરોનાનો (Gujarat Corona Cases) કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સાથે સાથે હવે ગામડામાં પણ સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરમાં કોરોનાના (Coronavirus Second Wave) કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થનાર મોતની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) લોકડાઉનને (Gujarat Lockdown) લઈ મોટું નિવેદન આપ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram