રાજ્યમાં લોકડાઉન લગાવવા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેના પરિણામે રાજ્યમાં ફરી લોકડાઉન નાંખવામાં આવી શકે છે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને રદિયો આપ્યો હતો.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Lockdown Gujarat CM Rupani Statement Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Issue Of Imposing