ફોન ટેપિંગ અંગે CM રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું-આ મુદ્દાથી વિપક્ષની માનસિકતા થઈ સ્પષ્ટ
ફોન ટેપિંગ(Phone Tapping) અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે, વિદેશીઓના હાથા બનીને ભારતની પ્રતિષ્ઠાને ખરડવા માટે વિરોધ પક્ષ અને કોંગ્રેસે આ મુદ્દો ઉછાળ્યો છે.
Tags :
Gujarati News Congress Vijay Rupani CM Statement ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Phone Tapping