રેમડેસિવીર ઈન્જેક્શન અંગે CM રૂપાણીએ શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો
રેમડેસિવીર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એક સપ્તાહમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછત દૂર થઈ જશે.