પરીક્ષા અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાત સરકારને શું કહ્યું?, જુઓ વીડિયો
Continues below advertisement
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કહ્યું કે, CBSEની જેમ ગુજરાત સરકારે પણ પરીક્ષા અંગે નિર્ણય લેવો જોઈએ. રાજ્ય સરકારે માસ પ્રમોશન જાહેર કરવું જોઈએ અથવા શૂન્ય વર્ષ જાહેર કરવું જોઈએ.
Continues below advertisement