CM રૂપાણી આવતીકાલથી બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે, શું છે કાર્યક્રમ?,જુઓ વીડિયો
મુખ્યમંત્રી(Chief Minister) વિજય રૂપાણી(Vijay Rupani) આવતીકાલથી બે દિવસ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને દ્વારકાની મુલાકાતે જશે. જ્યાં તેમની હાજરીમાં ભક્તકિવ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે. આ સાથે દ્વારકાના પ્રખ્યાત બીચની પણ સમીક્ષા કરશે.
Tags :
CM Rupani Saurashtra Tomorrow Program ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Two-day Visit