ABP News

સમાચાર શતક: સંસદમાં કોરોના મુદ્દે વિપક્ષના સવાલો, કેન્દ્ર સરકાર રજૂ કરશે પ્રેઝેંટેશન, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

સંસદમાં (Parliament) કોરોના મુદ્દે વિપક્ષના (Opposition) સવાલોના જવાબ આપશે સરકાર. કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અંગે કેન્દ્ર સરકાર (Central Government) રજૂ કરશે પ્રેઝેંટેશન. જાસૂસીકાંડ મુદ્દે કોંગ્રેસે માંગ્યું કેન્દ્રિય ગૃહમંત્રીનું રાજીનામું. વડોદરાના સ્વીટી પટેલનો કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવા આદેશ.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram