કોઈ પણ પ્રકારનો ભ્રમ અને સંકોચ રાખ્યા વિના વેક્સિન લેવાની CM રૂપાણીની સલાહ
Continues below advertisement
દેશમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારનો ભ્રમ અને સંકોચ રાખ્યા વિના વેક્સિન લેવાની CM રૂપાણીએ સલાહ આપી હતી. તેમણે
Continues below advertisement