દિલ્હી AIIMSના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ લીધી કોરોનાની રસી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jan 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવી હતી. દિલ્હી AIIMSના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની રસી લીધી હતી.