રાજ્યના CM રૂપાણીએ રાજ્ય સરકારની કામગીરી અંગે શું કર્યું ટ્વિટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Apr 2021 10:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને સરકાર રાજ્યની જનતા માટે અડીખમ ઊભી હોવાની વાત કરી છે. સાથે જ કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ તેનાથી બચવા માટે પૂરેપુરી સાવચેતી રાખવાનું તેમણે કહ્યું છે.