મુખ્યમંત્રી વિજય રૂપાણી EXCLUSIVE
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2021 08:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જાણવી અને સમજવી જરુરી છે. કોરોના વાયરસના આંકડાનું સત્યુ શું છે. હોસ્પિટલ બહાર લાઈન કેમ છે. શું અધિકારીઓ છૂપાવે છે કોરોનાના આંકડા. ગુજરાતમાં કોરોનાની સાચી સ્થિતિ શું છે.