હોસ્પિટલોમાં શરમજનક સ્થિતિ, એક-એક બેડ પર બબ્બે કોરોના દર્દીને સૂવડાવીને કરાઇ રહી છે સારવાર
Continues below advertisement
નાગપુર મેડિકલ કોલેજમાં દર્દીઓની હાલત ખૂબ ખરાબ સ્થિતિમાં છે. બેડ ન મળવાના કારણે મેડિકલ કોલેજના ટ્રામા સેન્ટરમાં દર્દીઓને જમીન પર સૂવડાવીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. બેડની અછતના કારણે એક-એક બેડ પર બે દર્દીઓને સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Continues below advertisement