અમરેલીના પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાનોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન,કેટલા માછીમારોને બચાવ્યા?

વાવાઝોડા(Hurricanes) દરમિયાન અમરેલી(Amreli)ના પીપાવાવ(Pipavav) કોસ્ટગાર્ડના જવાનોએ જીવના જોખમે 15થી વધુ માછીમારોને બચાવ્યા છે.શિયાળબેટ ટાપુ પર લંગારાયેલી બોટો તણાતા માછીમારો બોટોને બાંધવા માટે ગયા હતા. આ દરમિયાન ડુબી જતા કોસ્ટગાર્ડની ટીમ મદદ માટે પહોંચી હતી.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola