ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના નાળિયેર પકવતા ખેડૂતો થયા બરબાદ
Continues below advertisement
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના નાળિયેર પકવતા ખેડૂતો બરબાદ થયા છે. સફેદ માખીના ઉપદ્રવથી નાળિયેરના બગીચા સૂકાવા લાગ્યા હતા.
Continues below advertisement