રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે પોહચી ગયો છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા અને ડીસામાં પણ પારો નીચે ગયો છે. લોકો ઠંડીના કારણે ઠુઠવાઈ રહયા છે.