રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો, ક્યાં છે કેટલું તાપમાન?; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. નલિયામાં સૌથી નીચો 8.8 ડિગ્રી પારો પહોંચ્યો છે. કંડલા પોર્ટ પર 10.8 ડિગ્રીએ પારો છે. આ સાથે ડીસામાં 13.8 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram