રાજ્યમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો, સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર શરૂ; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
16 Dec 2021 09:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં હવે ફરી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર શરૂ થઈ ચુકી છે. હવામાન વિભાગના મતે ઉત્તર પૂર્વ દિશામાં પવન ફુંકાતા તાપમાનનો પારો ગગડશે. રાજ્યમાં 4.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર છે.