રાજ્યમાં પણ વધ્યું ઠંડીનું જોર, 8.5 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ
Continues below advertisement
રાજ્યમાં સુસવાટા મારતા પવનોના કારણે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હજુ ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. 20 ડિસેંબરથી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
Continues below advertisement