રાજ્યમાં કડકડથી ઠંડીનું જોર યથાવત, 6.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. 6.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યું સૌથી વધુ ઠંડુ શહેર છે. ભુજનું તાપમાન 12.6, કંડલા ઐરપોર્ટનું 10.2 અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે.