દ્વારકા મંદિરના સંચાલકો સામે દ્વારકા દેવસ્થાન સમિતિને ફરિયાદ કરાઇ, જાણો શું છે કારણ?
દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે. દ્વારકા દેવસ્થાન સમિતિ વહીવટદાર શ્રીને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત સિંહ ચૌટાલા ને નિયમ વિરૂદ્ધ મંદિરમાં દર્શન કરાવ્યાનો આક્ષેપ કરાયો છે.