સુરતમાં પતંગ ઉડાવતા સમયે ધાબેથી પટકાતા પાંચ વર્ષના બાળકનું મૃત્યુ, જુઓ વીડિયો

સુરતના પુણા વિસ્તારમાં પતંગ ચગાવતા પટાકાયેલા બાળકનું મોત થયું છે. પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતું બાળક રમતા રમતા અગાસી પર ચાલ્યો ગયો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો. પરંતુ પતંગ ચગાવતી વખતે બાળક બીજા માળેથી નીચે પકડાયો. જે બાદ પરિવારના લોકોને જાણ થતા દોડી આવ્યા અને બાળકને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જયાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola