થરાદઃલગ્નમાં ગરબા દરમિયાન ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, આ લોકગાયિકા સામે નોંધાઇ ફરિયાદ

ગુજરાતી સિંગર કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. બનાસકાંઠાના થરાદમાં લગ્નપ્રસંગે ભીડ એકઠી કરવાના ગુનામાં પોલીસે ફરિયાદ નોંધી છે. એટલું જ નહીં, પોલીસે લગ્ન આયોજક પિતા-પુત્રની અટકાયત કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola