અટારી બોર્ડર પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. BSFએ બે ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. એ્ન્કાઉન્ટર સ્થળની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.