નડિયાદ ભાજપના આ કાઉન્સિલર વિરુદ્ધ એપેડેમિક એક્ટ અંતર્ગત કેમ નોંધાઇ ફરિયાદ, જુઓ વીડિયો
Continues below advertisement
ખેડા નડિયાદ ભાજપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર સામે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાઈ છે. બાલા ભરવાડ સામે પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધી છે. હેલીપેડ વિસ્તારમાં બંસરી પાર્ટી પ્લોટના ઉદ્ઘાટન અને પૂર્વ કોર્પોરેટરના નવઘણ ભરવાડના જન્મદિવસની ઉજવણી કરતાં 50 થી વધુ લોકો એક્ઠા કરતાં પોલીસ ફરિયાદ નોંધી છે.
Continues below advertisement