ગુજરાત યુનિવર્સિટીની PG ફિઝીયોથેરાપી અને નર્સિંગની એન્ટ્રસ એક્ઝામની તારીખ થઈ જાહેર
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)ની પીજી ફિઝયોથેરાપી(Physiotherapy) અને પીજી નર્સિંગ(Nursing)ની એન્ટ્રસ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.પીજી ફિઝયોથેરાપી અને નર્સિંગની એન્ટ્રસ એક્ઝામ 8 જૂનના રોજ લેવામાં આવશે.અગાઉ 7મેના રોજ પરીક્ષાનું આયોજન કરાયું હતું.કોરોનાના કારણે પરીક્ષા રદ્દ થઈ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat University Exam ABP ASMITA Corona PG Date Physiotherapy Nursing Entrance