લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં 9 હજારથી વધુ હેક્ટરની જમીન પચાવી પાડવાની મળી ફરિયાદ,જુઓ વીડિયો
લેન્ડ ગ્રેબિંગ એક્ટ(Land Grabbing Act) હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ 9 હજાર 723 હેક્ટર જેટલી જમીન(Land) પચાવી પાડવાની ફરિયાદ મળી છે. 585.38 કરોડ રૂપિયાની જમીન ગેરકાયદે રીતે અથવા તો દબાણ કરી પચાવી પાડવાની ફરિયાદો મળી છે.સૌથી વધુ ફરિયાદ અમદાવાદ જિલ્લામાં મળી છે.