સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા, જુઓ વીડિયો

 સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. ભારે પવન  સાથે વરસાદ વરસશે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન પહોંચશે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જિલ્લામાં કેરીના બગીચા આવેલા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola