રાજ્ય સરકારના પાંચ વર્ષ ફિક્સ પગાર હેઠળના કર્મચારીઓ માટે શું આવ્યા રાહતના સમાચાર?

Continues below advertisement

રાજય સરકારમા પાંચ વર્ષ ફિક્સ પગાર હેઠળ નોકરી કરતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. ફિક્સ પગારમાં મળતી મેડિકલ રજાઓ વપરાયેલ ન હોય તે રજાઓ પુરો પગાર થયા પછી જમા થશે સાથે જ ફિક્સ પગારનાં પાંચ વર્ષ બાદ આ રજાઓ આગળ લઇ જઈ શકાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram