પોરબંદરના કીર્તિ મંદિરમાં ગાંધીજીની પ્રતિમા ન જળવાતી હોવાનું કોંગ્રેસનો આક્ષેપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પોરબંદરના કીર્તિ મંદિરમાં ગાંધીજીના પ્રતિમા પાસે સેલ્ફી પોઇન્ટ બાબતે વિવાદ સર્જાયો છે. આ પ્રતિમા સચવાતી ના હોવાનું જણાવાયું છે. પોરબંદર કોંગ્રેસના સેવા દળ અધ્યક્ષે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram