કોંગ્રેસ ચિંતન શિબિરઃ હાર્દિક-શક્તિસિંહે કરી ગુફ્તેગૂ, સ્ટેજ પર બીજું કોણ કોણ છે ઉપસ્થિત? જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આજથી દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થઈ છે. ચિંતન શિબિરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો હાજર છે. સ્ટેજ પર હાર્દિક પટેલ અને શક્તિસિંહ ગુફ્તેગૂ કરતાં નજરે ચડ્યા હતા.
Continues below advertisement