UKRAINE-RUSSIA WAR: વૈશ્વિક શેર માર્કેટ પર વર્તાઈ યુદ્ધની માઠી અસર, જુઓ શું છે સ્થિતિ?

Continues below advertisement


યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધથી વૈશ્વિક શેર માક્રેટ પર અસર વર્તાઈ છે. ગુરુવારે ભારત સહિત વિશ્વભરના શેર માર્કેટમાં ગાબડા જોવા મળ્યા હતા. સેન્સેક્સમાં અત્યાર સુધીનું સૌથી મોટું બે હજાર 702 પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram