સેલવાસના સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુની તપાસ કરવાની કોગ્રેસે કરી માંગ, જુઓ વીડિયો
સેલવાસના સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુની તપાસ કરવાની કોગ્રેસે માંગ કરી હતી. સરકાર અથવા મોટા અધિકારીની સંડોવણી હોવાની કોગ્રેસના ધારાસભ્યોને આશંકા છે. કોગ્રેસે કહ્યું કે, સીબીઆઇ તપાસ પર અમને બિલકુલ વિશ્વાસ નથી