સૌરાષ્ટ્રના મોટાગજાના કોંગ્રેસી નેતા નવિનચંદ્ર રવાણીનું થયું નિધન, જુઓ વીડિયો
પૂર્વ સાંસદ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી નવિનચંદ્ર રવાણીનું નિધન થયું છે. તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.તેમના નિધન બાદ રાજકીય ક્ષેત્રે મોટી ખોટ વર્તાશે.