હું તો બોલીશ: પ્લાઝમાં ડોનેશન જરૂરી
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની સાથે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે જો ડૉક્ટરની સલાહ અનુસાર કોરોના સંક્રમણથી સાજા થઈ ગયેલા લોકો જો પ્લાઝમાં ડોનેટ કરે તો તેનાથી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓ જલ્દી સાજા થઈ શકે છે.