મોંઘવારી મુદ્દે જયપુરમાં કોંગ્રેસ મહારેલીનું આયોજન, કોણ કોણ રહ્યું હાજર?

મોંઘવારી મુદ્દે જયપુરમાં કોંગ્રેસે મહારેલીનું આયોજન કર્યું છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા સહિત કોંગ્રેસના મોટા નેતાઓ આ રેલીમાં ઉપસ્થિત રહેશે. આ રેલીમાં બે લાખથી વધુ કાર્યકર્તાઓ જોડાવાનો દાવો કરાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola