કોંગ્રેસે યુવાઓને આકર્ષવા માટે કર્યું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન,આ શહેરથી કરાશે શરૂઆત
abp asmita
Updated at:
12 Dec 2021 11:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે યુવાનોને આકર્ષવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. કોંગ્રેસ સમગ્ર દેશમાં RG પ્રિમિયર લિગનું આયોજન કર્યું છે. જેની શરૂઆત 13મી ડિસેમ્બરથી અમદાવાદથી કરવામાં આવશે.