કોંગ્રેસના MLA લલિત કગથરાએ પ્લાઝ્મા ડોનેશન અંગે શું કહ્યું?,જુઓ વીડિયો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ રાજકોટમાં પ્લાઝ્મા ડોનેશન કેમ્પ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પહેલી વખત આ કેમ્પ યોજવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં લોકોને મહામારીથી બચવાનો ઉત્તમ ઉપાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola