ગુજરાત માટે આ વધારે દુઃખદ સમાચાર હતા..............કોરોનાની પહેલી લહેર વખતે તેમના શબ્દો હતા કે...........

કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થયું છે. રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કર્યુ છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola