Local Body Election: ખેરાલુ તાલુકા પંચાયતની ડભોડા-2 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર બિનહરીફ
Continues below advertisement
અમદાવાદ: ખેરાલુ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ડભોડા -2 સીટ પર કૉંગ્રેસના ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસના ઉમેદવાર લક્ષમણજી ઠાકોર બિન હરીફ જાહેર થયાનો દાવો કૉંગ્રેસે કર્યો છે. કૉંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે વાંધો લીધો હતો. કોંગ્રેસના વાંધાના પગલે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ થયા છે.
Continues below advertisement