ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, જાણો અત્યાર સુધીની તમામ જાણકારી જે તમારે જાણવી જરૂરી છે
ગુજરાતમાં કોરોનાના કારણે હાહાકાર મચ્યો છે. તમામ મોટા શહેરોમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે 500થી વધુ લોકોએ લાઇન લગાવી હતી