મુખ્યમંત્રીએ પોતે કરેલી વ્યવસ્થાનો ભંગ કરવાની જરૂર શું ? આ પ્રજાની મજાક છે, દુઃખી થતાં લોકોની મશ્કરી છે....

Continues below advertisement

સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.  ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા. કોગ્રેસે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram