રાજ્યના આ શહેરમાં કોરોનામાં દૈનિક નવા 88 કેસનો વધારો થયો, જુઓ વીડિયો
રાજકોટના દૈનિક નવા કેસમાં 88 કેસનો વધારો થયો છે. અહીં કોરોનાના કુલ કેસની સંખ્યા 17 હજાર 154 થઈ ગઈ છે.જ્યાં અલગ અલગ હોસ્પિટલમાં 278 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.